સંખેડામાં દીપડાના બચ્ચાનું લાઈવ રેસ્ક્યુ કરવામાં આવ્યું

2022-07-31 583

છોટાઉદેપુરના સંખેડામાં દીપડાના બચ્ચાનું લાઈવ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં સંખેડા તાલુકાના ભાટપુર પાસેથી દીપડાનું લાઈવ રેસ્ક્યુ કરાયું છે. તેમાં દીપડાનું બચ્ચું જોવા મળતા

લોકોનું ટોળું એકત્ર થયું હતુ. તેમાં બહાદરપુરની એનિમલ રેસ્ક્યુ ટિમ અને જંગલખાતા દ્વારા દીપડાના બચ્ચાને બચાવી લેવામાં આવ્યું છે. તેમજ આ વિસ્તારમાં 2 દીપડા ફરતા હોવાની

ચર્ચા છે. તથા દીપડાના બચ્ચાને સંખેડા વેટરનરી દવાખાને લઈ જવાયું છે.

Videos similaires