દિપડાનો આતંક : વધુ એક બાળા રહેણાંકમાંથી ઉઠાવી જઈ ફાડી ખાધી

2022-07-31 135

છેલ્લા 15 દિવસથી અમરેલી-ધારી ગીરના જીરામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. અહીંના લોકો અસુરક્ષિત હોય તેવી ઘટના સામે આવી રહી છે. આજે અહીં વધુ એક બાળા પર દિપડાએ હુમલો કરી ફાડી ખાધી છે. આ બાળકી માત્ર ત્રણ વર્ષની હતી. તો આ અગાઉ પણ 14 દિવસ પહેલા જીરા ગામમાં દીપડાએ દોઢ વર્ષની બાળાકીને ફાળી ખાધી હતી.

Videos similaires