ભોલેનાથને પ્રિય છે આ સામગ્રી, અપર્ણ કરી થાઓ ધન્ય

2022-07-31 216

શ્રાવણ માસમાં ભક્તો શિવજીને રીઝવવા તેમને પ્રિય વસ્તુઓ અર્પણ કરતા હોય છે. બિલિપત્ર , ભસ્મ ,ભાંગ ,દૂધ આ બધા દ્રવ્યો અને વસ્તુઓ મહાદેવને અતિ પ્રિય છે. પરંતુ આ વસ્તુઓ યોગ્ય અને શાસ્ત્રોક્ત રીતે અર્પણ કરવામાં આવે તો જ તેનાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.