નવસારીમાં દેશી દારુના ભઠ્ઠા શોધવા ડ્રોનથી સૌથી મોટું સર્ચ ઓપરેશન
2022-07-30 654
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના તમામ જિલ્લાઓની પોલીસ સક્રિય થઈ ગઈ છે. દરેક જિલ્લાની પોલીસે દેશી દારુની હાટડીઓ પર રીતસરની તવાઈ બોલાવી છે, ત્યારે નવસારી પોલીસે પણ આજે દેશી દારુના અડ્ડાઓ શોધવા માટે સૌથી મોટું સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.