સંદેશ ન્યૂઝના ‘સવાલ તો ખટકશે’ કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો સંવાદ

2022-07-30 159

રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે સંદેશ ન્યૂઝ સાથે એક્સક્લૂઝિવ વાત કરી હતી. સંદેશ ન્યૂઝના સવાલ તો ખટકશે કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોના ખટકે એવા સવાલોના બેધડક જવાબો આપ્યા હતા. જેમાં તેમણે રાજનીતિ તેમજ રાજ્યમાં ગુનાખોરીને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો.

Videos similaires