સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર । મોરબી, પોરબંદર, દ્વારકા અમરેલી સકંજામાં

2022-07-30 25

માત્ર દેશમાં જ નહિં વિદેશમાં પણ લમ્પી વાયરનો કહેર જોવા મળી રહ્યો છે. આ મહામારીના કારણે ગાયોનું મૃત્યુ થઈ રહ્યું છે. લમ્પી વાયસનો કહેર તમામ જગ્યાએ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આ વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્ર હોય તેવું સામે આવી રહ્યું છે. મોટાભાગના જિલ્લાણાં લમ્પી વાયરસનો કેસોમાં વધારો. તો જોઈએ રાજ્યમાં લમ્પી વાયરસના કહેર અંગેનો ‘સંદેશ વૉર રૂમ’નો અહેવાલ...

Videos similaires