વેરાવળમાં વન વિભાગના અધિકારી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો

2022-07-30 236

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં વન વિભાગના અધિકારીએ પરણિત મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ થતા વન વિભાગના બેડામાં ચકચાર મચ્યો હતો. વેરાવળ પોલીસે વન વિભાગના અધિકારી સહીત અન્ય બે ઇસમો વિરુદ્ધ પણ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.

Videos similaires