UAEથી લઈ અમેરિકા સુધી પૂરનો પ્રકોપ

2022-07-29 29

હાલ માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં પાણીનો પ્રહાર અને વિનાશનો ચિતાર જોવા મળી રહ્યો છે, જેના કારણે પૂરના પાણીએ જીંદગીઓને અટકાવી દીધી છે. UAEથી લઈ અમેરિકા સુધી પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તો સંદેશ વિશેષમાં જોઈએ પરના પ્રકોપ વચ્ચે ‘અટકી ગઈ જિંદગી’ અંગેનો અહેવાલ...

Videos similaires