અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે સ્વાઈન ફ્લૂની એન્ટ્રી
2022-07-29
15
અમદાવાદમાં રોજબરોજ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે સ્વાઈન ફ્લૂની એન્ટ્રી થઈ છે. આજે સોલા સિવિલમાં સ્વાઈન ફ્લૂના બે દર્દી સારવાર માટે આવતા તંત્ર દોડતું થયું છે. તો સંદેશમાં ‘9 વાગે 90 ન્યૂઝ’માં જોઈએ સમાચારોની રફ્તાર...