ગિફ્ટ સિટીનું બુલિયન એક્સચેન્જ દેશનું પ્રથમ અને વિશ્વનું ત્રીજા નંબરનું એક્સચેન્જ બનશે

2022-07-29 60

આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના મહેમાન બન્યા હતા ત્યાર તેમણે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે બુલિયન એક્સચેન્જનું ઉદઘાટન કર્યું હતું. ગિફ્ટ સિટીમાં યોજાયેલ સમારોહમાં પીએમ મોદી સાથે નાણામંત્રી નિર્મલા સિતારામન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો જોઈએ સંદેશ સુપર ફાસ્ટમાં વધુ સમાચારો...

Videos similaires