ગુજરાતમાં એવું શંકરનું મંદિર જ્યાં જીવતા કરચલાનો થાય છે અભિષેક

2022-07-29 318

પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે અમે અમારા વાચક માટે શંકર ભગવાન સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો લઇને આવીશું. આજે અમે ગુજરાતના કાવી કંબોઈમાં આવેલ મંદિરની વાત કરીશું. આ મંદિર અચાનક ગાયબ થઈ જાય છે અને પલવારમાં દેખાવા લાગે છે. આવો આ મંદિરની વાર્તા જાણીએ. આવા જ એક બીજા મંદિર વિશે પણ જાણીએ. સુરતના રામનાથ ઘેલા મંદિર અંગે. જેમના પર જીવતા કરચલાનો અભિષેક થાય છે એવા રામનાથ ઘેલા મહાદેવની વાત કરીએ.

Videos similaires