સાંસદ અધીર રંજનના વિવાદાસ્પદ નિવેદન બાદ ગુજરાતમાં ભાજપનો ઠેર ઠેર વિરોધ

2022-07-28 48

કોંગ્રેસના સાંસદ અધીર રંજને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા સમગ્ર ભારતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અધીર રંજનના વિવાદાસ્પદ નિવેદનથી આજરોજ રાજ્યસભામાં પણ માહોલ ગરમાયો હતો. તેવામાં ગુજરાત ભાજપ દ્વારા પણ ઠેર ઠેર વિરોધ કરવામાં અવી રહ્યો છે અને અધીર રંજન માફી માંગે તેવી માગ કરવામાં આવી રહી છે.

Videos similaires