ઝેરી દારૂના અસરગ્રસ્ત 15 દર્દીઓને ભાવનગર હોસ્પિલમાંથી રજા આપવામાં આવી

2022-07-28 29

રાજ્યમાં ચકચાર મચાવી દેનારા લઠ્ઠાકાંડમાં હાલ સ્થિતિ કાબુમાં આવી છે. જેને લઈને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે જ્યારે બીજી તરફ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર કસુરવારોને પકડવા અને તેમણે સજા આપવાના કામે વળગ્યું છે. તેવામાં ઝેરી દારુ પીવાથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓને ભાવનગરની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમાંથી 15 જેટલા દર્દીઓ સજા થઇ જતા તેમણે હોસ્પીતાલ્માથી રાજા આપવામાં આવી છે.