ઇરાકમાં શ્રીલંકા જેવી સ્થિતિ

2022-07-28 89

ઈરાકમાં હવે શ્રીલંકા જેવો વિરોધ થઈ રહ્યો છે. સેંકડો ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ બુધવારે બગદાદમાં સંસદ ભવન પર કબજો કર્યો. અલ જઝીરાના અહેવાલ મુજબ મોટાભાગના દેખાવકારો ઈરાકી શિયા નેતા મુક્તદા અલ-સદ્રના સમર્થક છે.