લઠ્ઠાકાંડને લઈને બોટાદમાં એક એક ગામમાં એમ્બ્યુલન્સ મુકવામાં આવી

2022-07-27 286

હાલ રાજ્યમાં લઠ્ઠાકાંડે ભારે હડકંપ મચાવી છે. દર કલાકે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. પોલીસના દરથી હજુ પણ કેટલાક અસરગ્રસ્તો છુપાઈ રહ્યા છે. જેને લઈને બોટાદ જીલ્લાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટે ઓકોને આપીલ કરતા કહ્યું હતું કે જે લોકો લઠ્ઠાકાંડનો ભોગ બન્યા છે તેમને છુપાવાની જરૂર નથી. જો તેમને આંખે અંધારા આવતા હોય તો તેમણે સામે ચાલીને સારવાર માટે બહાર આવવું જોઈએ.