બનાસકાંઠાના અરાવલી પર્વતમાળાનો મનોરમ્ય નજારો

2022-07-27 351

બનાસકાંઠાના અરાવલી પર્વતમાળાનો મનોરમ્ય નજારો કેમેરામાં કેદ થયો છે. જેમાં વરસાદી માહોલ વચ્ચે સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદી માહોલમાં પહાડી વિસ્તાર મનોરમ્ય બન્યો

છે. તેવામા પ્રવાસીઓએ ખાસ આનંદ માણવા આ જગ્યા પર પહોંચી રહ્યાં છે.