એક સાથે 5 લોકોની અંતિમયાત્રા નીકળતાં રોજીદ ગામ હિબકે ચડયું

2022-07-26 1

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી-નભોઈ ગામ ખાતેથી ઝેર બની ગયેલો દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેણે સંખ્યાબંધ પરિવારોને નિરાધાર

કરી નાખ્યા છે. દેશી દારુ વેચનારાઓએ થોડાક રુપિયાનો નફો કમાવા માટે 36 લોકોની જિંદગી છીનવી લીધી છે. સૌથી વધુ રોજીદ ગામના લોકોને ભોગ લેવાયો

છે. આ ગામમાં સ્થિતિ એવી હતી કે એક સાથે ટ્રેક્ટરમાં 5-5 મૃતદેહને સ્મશાન લઈ જવા પડયા હતા.

Videos similaires