અમદાવાદના ધંધૂકા અને બોટાદના બરવાડામાં સર્જાયેલા કથીક લઠ્ઠાકાંડમાં 36 લોકોના નિપજ્યા છે. બરવાડામાં 22 તેમજ ધંધૂકામાં 10 લોકોના મોત થયા છે, તો ભાવનગર સિવિલમાં વધુ ત્રણના મોત નિપજ્યા છે. તો જોઈએ સંદેશ ‘ખબર ગુજરાતમાં’ સમાચારોની રફ્તાર...