ગુજરાતમાં મેઘરાજાનું જોર વધી રહ્યું છે, ત્યારે નર્મડા ડેમમાં નવા નીરની આવક થઈ છે, તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો જોઈએ સંદેશના ‘ખબર ગુજરાત’નો અહેવાલ...