પવિત્ર યાત્રાધામ સુંધાજીમાં ભારે વરસાદ થતાં રમણીય દ્રશ્યો સર્જાયા

2022-07-26 1,430

રાજસ્થાનના રાનીવાડાના સુંધામાતા મંદિર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં યાત્રાધામ સુંધામાતા મંદિર જવાની સીડીઓ પર પાણી જ પાણી જોવા મળ્યું છે. તેમાં સુંધાજીમાં

અનેક ઝરણાઓ જીવંત થયા છે. તથા રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ સુંધાજીમાં ભારે વરસાદ થતાં રમણીય દ્રશ્યો સર્જાયા છે. અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી યાત્રાધામ સુધાપર્વત

પર વરસાદથી પાણીનો ધોધ વધ્યો છે.