સુરતના તાપી કાંઠે ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ

2022-07-26 99

હાલ રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઝેરી દારુ પીવાને કારણે અનેક લોકો જીવન અને મરણ વચ્ચે શ્વાસો ભરી રહ્યા છે. બોટાદ, બરવાળા અને અમદાવાદ સહીત અનેક વિસ્તારોમાં ઝેરી દારુ પીવાથી લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં તાપી નદીના કિનારે ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો પર્દાફાશ થયો છે.

Videos similaires