બોટાદ પંથકના કથીત લઠ્ઠાકાંડના પગલે હાહાકાર મચાવ્યો છે. ઝેરી નશાએ 4થી વધુ લોકોનો જીવ લીધો છે. જો કે બિન સત્તાવાર રીતે આંકડો 9ના મોતનો છે અને હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.