ખેડાના કપડવંજમાં ભારે વરસાદને પગલે ઐતિહાસિક કોટ ધરાશાયી થયો

2022-07-25 94

ખેડા જીલ્લાના કપડવંજમાં ભારે વરસાદના પગલે કપડવંજનો ઐતિહાસિક કોટ પડી ભાંગ્યો હતો. ઐતિહાસિક ઈમારત પડી ભાંગવાની ઘટનાથી વહીવટી તંત્ર દોડતું થયું હતું.

Videos similaires