ભુજમાં ભારે વરસાદ । ઠેર ઠેર પાણી ભરાયા

2022-07-24 315

ગુજરાત ભરમાં મેઘરાજાની આજે આવન-જાવન જોવા મળી છે, ત્યારે ભુજમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. આજે સવારથી ચાલુ રહેલા વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે, તો જોઈએ સંદેશના ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ’માં સમાચારોની રફ્તાર...