કરજણ નદીમાંથી મગરનું બચ્ચુ બહાર નિકળતા ગ્રામજનોએ સુરક્ષિત રીતે પાણીમાં છોડયું

2022-07-24 105

નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે ગત અઠવાડિયા ભારે વરસાદ બાદ નદી, નાળામાં પાણીનો ભારે પ્રવાહ વહેતો થયો જેમાં માછલીઓ અને ક્યાંક મગર પણ ડેમ માથી ખેંચાઈ આવ્યા હતા.

Videos similaires