વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 ઈંચ વરસાદમાં રસ્તાઓ જળમગ્ન

2022-07-23 1,336

હવામાન વિભાગે આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે વલસાડમાં બપોર બાદથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદી માહોલ બાદ મોડી સાંજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. તોફાની પવન સાથે ખાબકેલા 2 ઈંચ વરસાદે શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન બની ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Videos similaires