દેશના 10થી વધુ રાજ્યોમાં મેઘરાજાની બેટીંગ

2022-07-23 34

દેશના 10થી વધુ રાજ્યોમાં મેઘરાજા ફરી મન મુકીને વરસ્તા છે. તો ગુજરાતમાં પણ વરસાદની ધુઆધાર બેટિંગ ચાલી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ હજુ 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જોઈએ સંદેશના વિશેષ કાર્યક્રમ “આજનો એજન્ડા”માં દેશ સહિત ગુજરાતમાં વરસાદના હાલ....

Videos similaires