ગુજરાતમાં ‘લમ્પી લહેર’ ગાય માટે કહેર, પશુપાલકો પરેશાન, તંત્ર એક્શનમાં

2022-07-23 53

લમ્પી વાઈરસના કહેરથી ગુજરાતના પશુપાલકો પરેશાન છે, તો વહીવટી તંત્ર પણ ચિંતિત છે. પશુપાલકોની જિંદગીનો આધાર ગણાતા પશુઓ લમ્પી વાઈરસના કારણે ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા પશુઓને વૅક્સિનેશન અભિયાન શરૂ કર્યું હોવા છતાં પણ રોજ અનેક પશુઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે.

Videos similaires