અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા
2022-07-23
1,214
અમદાવાદમાં મોડી સાંજે અચાનક તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.