પોરબંદરમાં ત્રણ બાઈક ચોરનો ભેદ ઉકેલાયો

2022-07-23 48

પોરબંદર જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા બે માસ દરમ્યાન થયેલ બાઈક ચોરીના ત્રણ ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ શખ્સોને મુદામાલ સાથે ઝડપી લીધા છે