જિલ્લાના પશુઓમાં જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા પશુપાલન વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.