પાદરા તાલુકાના ડભાસા ગામમાંથી પાટલા ઘોનું રેસ્ક્યુ કર્યું
2022-07-23 35
શહેરના સુભાનપુરા હાઈ ટેન્શન રોડ ઉપર આવેલી વલ્લભભાઈ પાર્ક સોસાયટીના એક મકાનમાં દેખા દેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો મકાનના રહીશ દ્વારા જાણ કરવામાં આવી હતી જેના પગલે સંસ્થાના કાર્યકર ઘટના સ્થળે જઈને આજે પાટલા ઘોનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું.