કૃષિમંત્રીનું નિવેદન । સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લામાં લમ્પી વાયરસનો પગ પેસારો

2022-07-22 193

ગુજરાતમાં લમ્પી વાયરસના કેસ સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લામાં ફેલાયો હોવાનું નિવેદન ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યું છે. તો જોઈએ સંદેશના વિશેષ અહેવાલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં વધુ સમાચારો...

Videos similaires