ક્યારે શારિરીક અશક્તતા બાળકને નબળા બળાવી દે છે, અને ક્યારે આવી બિમારીઓ બાળકને મોતના મુખમાં ધકેલી દે છે. નડિયાદના 9 વર્ષનો બાળક એક આવા જ એક રોગનો ભોગ બન્યો છે. બાળક પાસે માત્ર અઢી મહિનાનો જ સમય છે. તો જોઈએ સંદેશ વિસેષમાં નડિયાદના બાળક માન્યને થયેલા રોગ અંગેનો અહેવાલ.....