હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો । ખાનગી શાળઓ વધુ ફી નહીં વસુલી શકે

2022-07-22 2

ખાનગી શાળાઓ દ્વારા લેવાતી વધુ પડતી ફી મુદ્દે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જોકે હાઈકોર્ટો પોતાના ચુકાદામાં કહ્યું કે, શાળાઓ સુવિધા બાબતે ફી વસુલી શકશે. આ ઉપરાંત ખાનગી શાળાઓ એડમિશન ફી, સત્ર ફી અને ટ્યુશન ફી પણ હવે લઈ શકશે. તો જોઈએ મહાનગર ટોપ-20માં સમાચારોની રફતાર...

Videos similaires