અમદાવાદમાં VHPએ કર્યો જગદીશ ઠાકોરનો વિરોધ

2022-07-22 594

અમદાવાદમાં VHPએ જગદીશ ઠાકોરનો વિરોધ કર્યો છે. જેમાં VHPએ અનોખો વિરોધ કર્યો છે. તેમાં કોંગ્રસ નેતાઓના ફોટા પર કેન્સલના નિશાન કરવામાં આવ્યા છે. તથા કોંગ્રેસ

કાર્યાલયનું નામ 'હજ હાઉસ' લખીને વિરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જગદીશ ઠાકોરના નિવેદન બાદ આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમાં કોંગ્રેસના નેતાઓના ફોટો પર કાળા કલરથી કેન્સલ ના નિશાન કર્યા છે. જેમાં કોંગ્રેસ

કાર્યાલયનું નામ બદલીને હજ હાઉસ બનાવાવમાં આવ્યું છે તેવા સ્ટીકર લગાવ્યા છે. તેમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર જ સ્ટીકરો લગાવ્યા છે. તેમજ જગદીશ ઠાકોરે મુસ્લિમ સમાજનો વેસ ધારણ કરતા સ્ટીકર લગાવી વિરોધ નોંધાવ્યો છે.

Videos similaires