મુર્મૂની જીત થતાં જ દેશભરમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી
2022-07-21
229
આજે રાષ્ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મૂની જીત થઈ છે. મતગણતરી થઈ રહી હતી ત્યારે જ દેશભરમાં મુર્મૂની જીતને લઈ દેશભરમાં ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. તો ભાજપ દ્વારા પણ દેશભરમાં વિવિધ કાર્યકર્મો યોજાઈ રહ્યા છે.