સોલા સિવિલ મેડિકલ કોલેજમાં જિનિયર્સ રેગિંગ કરતા હોવાની ઈમેલ મારફતે નનામી ફરિયાદ મળી છે. આ ઘટના અંગે સોલા પોલીસ અને ડીનને નનામી ફરિયાદ મળી છે. સિનિયર દ્વારા જુનિયર્સનું રેગિંગ કરતા હોવાની ઘટના સામે આવતા સોલા સિવિલ મેડિકલ કોલેજમાં માહોલ ગરમાયો છે. તો જોઈએ “સંદેશ વોર રૂમ”ના અહેવાલમાં દેશ-વિદેશના વધુ સમાચારો...