મૂર્મુ કે સિંહા, દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે?

2022-07-21 84

આજે દેશને તેના 15મા રાષ્ટ્રપતિ મળશે. 18મી જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થયા બાદ સંસદ ભવનમાં 21મી જુલાઈને ગુરુવારે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ આ ચૂંટણી જીતે તેવી શકયતા છે. જો દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે.

Videos similaires