કેરળમાં મહિલાઓને શરમમાં મુકે તેવી ઘટના સામે આવી હતી. તાજેતરમાં જ અહીં નીટની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓના અંડર ગારમેન્ટ્સ ઉતારવાના આદેશ બાદ ઠેર-ઠેર વિરોધના સુર ઉઠવા પામ્યા છે. તો ઉત્તરપ્રદેશમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે યોગી સરકારના બે મંત્રી તેમની જ સરકારની જ કામગીરીથી નારાજ છે. તો રાજ્યસભામાં મોંઘવારી મુદ્દે વિપક્ષ વિરોધ કરી રહી છે, તો આ દરમિયાન મહિલા સાંસદે બાહુબલીની જેમ ગેસ સિલિન્ડર ઉચકી અનોખો વિરોધ કર્યો હતો. તો જોઈએ ટોપ-20માં સમાચારોની રફતાર...