વરસાદનો વિરામ છતાં શહેરીજનોની હેરાન । નવી ગટર લાઈન બની પરેશાન
2022-07-20
51
અમદાવાદમાં વરસાદે વિરામ લઈ લીધા બાદ શહેરીજનોની સમસ્યામાં વધારો થયો છે. નિકોલ વોર્ડમાં આવેલ મધુમાલતી આવાસ યોજનામાં હજુ પણ ઢીચણસમા પાણી ભરાયા છે. છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે.