બે દિવસ સામાન્ય વરસાદની આગાહી । સગીરે આત્મહત્યા કરી

2022-07-20 25

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે હવામાન વિભાગે 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સમાન્ય વરસાદની આગાહી છે, ત્યારે 23 અને 24 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તો સુરતમાં ઉકાઈ ડેમ વોર્નિંગ લેવલે આવ્યા હોવાના સમાચાર છે. સૂર્યપુત્રી તાપી નદી બે કાંઢે વહી રહી છે. તો વડોદરાનું આજવા સરોવર ઓવર ફ્લો થયું છે જ્યારે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થયો છે. તો વડોદરામાં ફરી વરસાદ શરૂ થયો છે. તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ગુજરાતને લાભ થઈ રહ્યો છે, જેના કારણે સરદાર સરોવરમાં પાણીની આવક વધતા પાવર હાઉસ ચાલુ કરાયા છે.

Videos similaires