મહિલા સબ ઈન્સ્પેક્ટરની પીક-વાનથી કચડીને હત્યા

2022-07-20 71

ઝારખંડના રાંચીમાં વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સબ ઈન્સ્પેક્ટર સંધ્યાની પીક-અપ વાનથી કચડીને હત્યા કરવામાં આવી છે. ટક્કર એટલી જોરદાર હતી કે, મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વાહન ચાલક ઘટના બાદ ભાગવામાં સફળ રહ્યો છે. પોલીસનો દાવો છે કે, આ મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Videos similaires