સુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે, નિહાળો આકાશી નજારો

2022-07-20 1,219

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના તાપી જિલ્લામાં તાપી નદી પર બનાવવામાં આવેલા ઉકાઈ ડેમમાં 60 હજાર ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે.

Videos similaires