પુણાના શાંતિનગર અને નારાયણ નગરમાં છેલ્લા બે મહિનાથી પાણી ન આવતું હોવાની સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી પાલિકા ની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો