ગરીબોની યોજના અમીરો લઈ રહ્યા છે લાભ, જાણો હકીકત

2022-07-20 389

ગરીબોની યોજના અમીરો લાભ લઈ રહ્યા છે. જેમાં પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. તથા નકલો સાથે મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને રાજયપાલને પણ મોકલવામાં આવી છે.
તેમાં પુરાવા સાથે અરજી કરવામાં આવી છે.