કોન્ટ્રાકટરને ડિપોઝીટ પરત ન આપતા ખેડા નગરપાલિકાનો સમાન કોર્ટે જપ્ત કર્યો

2022-07-20 112

ખેડા નગરપાલિકાએ વર્ષો પહેલા કોન્ટ્રાક્ટરને કોઈ કામ સોંપ્યું હતું. જે બાદ કામ પૂર્ણ થયા બાદ પણ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ડીપોઝીટની 48 લાખ રૂપિયાની રકમ છુકાવવામાં આવી ન હતી. આ મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે કોન્ટ્રાક્ટરની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને નગરપાલિકાનો સમાન જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.