આવકવેરા વિભાગે ચિરીપાલ ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું
2022-07-20
376
આવકવેરા વિભાગના અધિકારીઓએ અમદાવાદમાં ચીરીપાલ ગ્રુપની ઓફિસ અને ફેક્ટરીઓમાં દરોડાની કાર્યવાહી શરૂ કરી છે ચીરીપાલ ગ્રુપના માલિકો ના રહેઠાણે પણ દરોડા પાડીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો અને રોકડ રકમ જપ્ત કરી છે