વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસ્યા

2022-07-19 104

સવારથી જ પડી રહેલા વરસાદના કારણે વડોદરાવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં છેલ્લા 18 કલાકમાં ત્રણ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

Videos similaires