સાબરકાંઠામાં રેલવે યાર્ડમાં ખાતરનો જથ્થો પલળ્યો

2022-07-19 36

રાજ્યમાં વરાસાદને પગલે સાબરકાંઠામાં રેલવે યાર્ડમાં રાખવામાં આવેલો ખાતરનો જથ્થો પલડી ગયો છે. ખાતરની 1000 બેગ પલડી જતાં નુકસાનનો વારો આવ્યો છે. તો વડોદરાની ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. તો જોઈએ “ગુજરાત એક્સપ્રેસ”માં રાજ્યમાં વરસાદે વેરેલા વિનાશનો અહેવાલ...

Videos similaires